મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > બેઈજીંગમાં પતંગ ઉડાવવા પર મનાઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બેઈજીંગમાં પતંગ ઉડાવવા પર મનાઈ Search similar articles

કબુતરોની સાથે રંગબેરંગી પતંગ દ્વારા આકાશની ઉંચાઈઓને આંબવાનો શોખ ધરાવનાર લોકો માટે આગામી થોડાક સપ્તાહ તકલીફજનક થઈ શકે છે. સરકારે સુરક્ષા કારણોનો અહેવાલ આપતાં આ બંને વસ્તુઓ પર રોક લગાવી દિધી છે.

સુરક્ષા અધિકારીઓનાં મુજબ ઓલિમ્પિક દરમિયાન વિમાનોની અવરજવર વધી જવાને લીધે કબુતરો અને પતંગોની ઉડાણો પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. ઘણી વખત કબુતર અને પતંગ વિમાનોના માર્ગમાં આવીને તેમની સુરક્ષા માટે ભય ઉભો કરી શકે છે પરંતુ આ નિર્ણયથી કબતુર પાળનાર અને પતંગ ઉડાવવાના શોખીન લોકો ખુશ નથી.

ઘણાં વર્ષોથી પતંગ બનાવી રહેલ 61 વર્ષના લિયૂ જુએલિન જણાવે છે કે જ્યા સુધી રસ્તાના કિનારે લાગેલ હાઈ ઈલેક્ટ્રીસીટી તારની નજીક રહીને પતંગ નહિ ઉડાળવામાં આવે ત્યાર સુધી કોઈ જ ભય નથી.
ઘણું બધુ
રાજ્યવર્ધન ભારતના રાષ્ટ્રધ્વજવાહક
લાંબા કદના ખેલાડીઓ માટે વિશેષ મેડિકલ કીટ
ભારતીય એથલીટો માટે પદક જીતવુ સરળ નથી
નદાલ ઓલિમ્પિક પદક જીતવા મક્ક્મ
મુક્કેબાજી દળ પદક મેળવશે: અખિલ કુમાર
ભારતીય એથલીટો માટે પદક જીતવુ સરળ નથી