મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > ઓલિમ્પિકની ટિકીટના નામે ઠગાઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓલિમ્પિકની ટિકીટના નામે ઠગાઈ Search similar articles

બીઝીંગ. વિશ્વના ઘણાં ભાગમાં રહેનારા રમત પ્રેમીઓને તે વખતે ઝટકો લાગ્યો હતો જ્યારે તેમને ખબર પડી કે તેમને મળેલી ટીકીટ નકલી છે. એક વેબસાઈટ દ્વારા અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડ, બ્રિટન અને ઘણાં દેશોમાં આવા ઘણાં લોકોને લુંટી લેવાયા છે.

ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલ ઓસ્ટ્રેલીયાની ફુટબોલ ટીમના સભ્યના પરિવારને પણ ઠગી લેવાયો હતો. એક વેબસાઈટ શુભારંભ સમારોહની ટિકિટ 1750 અને 2150 ડોલરમાં વેચી રહી હતી.

તૈરાકી જેવી પ્રમુખ રમતની ટિકીટ પણ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમનો દાવો છે કે આ અધિકૃત ટિકિટ એજંટ છે.

ઓસ્ટ્રેલીયાઈ ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ જોન કોએટસે જણાવ્યું કે અમારી સંવેદના તે લોકોની સાથે છે જેઓની સાથે છેતરપીંડી કરાઈ છે. અમે હંમેશા લોકોને કહ્યું છે કે અધિકૃત જગ્યાએથી જ ટિકિટ ખરીદો.
ઘણું બધુ
ભારતીય એથ્લેટ ડોપીંગ ટેસ્ટને કારણે બહાર
બેઈજીંગમાં પતંગ ઉડાવવા પર મનાઈ
રાજ્યવર્ધન ભારતના રાષ્ટ્રધ્વજવાહક
લાંબા કદના ખેલાડીઓ માટે વિશેષ મેડિકલ કીટ
ભારતીય એથલીટો માટે પદક જીતવુ સરળ નથી
નદાલ ઓલિમ્પિક પદક જીતવા મક્ક્મ