મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > એથ્લેટિક્સમાં જૂના દુશ્મનો ઈથોપિયા અને કેનિયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એથ્લેટિક્સમાં જૂના દુશ્મનો ઈથોપિયા અને કેનિયા Search similar articles
વેબ દુનિયા

ક્રિકેટના મેદાન પર ભારત-પાકિસ્તાન અને ફૂટબોલમાં બ્રાઝિલ સાથેની ટક્કર જગ જાહેર છે. જ્યારે એથ્લેટીક્સમાં પૂર્વ આફ્રિકાના બે દેશ ઈથોપિયા અને કેનિયા આ બન્ને દેશો હંમેશા એકબીજાને પછાડવાની તૈયારીમાં હોય છે.

ઓલિમ્પિકમાં પણ આ બન્ને દેશના ખેલાડીઓ મધ્યમ અને લાંબી દોડમાં આમનેસામને હશે, પરંતુ આ લડત મેડલ મેળવવાની સાથે સાથે પ્રતિષ્ઠા મેળવવાની આસ વધુ છેલ્લા કેટલાક વર્ષોથી ઈથોપિયાનું જ રાજ છે, કારણ કે ત્યાં એથ્લેટીક્સ જ મહત્વની રમતો છે. જ્યારે કેનિયામાં બીજા અનેક પ્રકારની રમતો ઉભરીને બહાર આવી રહી છે.
ઘણું બધુ
મોનિકા દેવીના સમર્થનમાં મણીપુરમાં હડતાલ
બીજિંગ ઓલિમ્પિકનું ઝળહળતું નજરાણુ
પ્રથમ દિવસે ભારતનાં 7 પ્લેયરોની કસોટી
ઈતિહાસનો સૌથી મોંઘો ઉદ્દઘાટન સમારંભ
ચીનમાં આજે 16400 યુગલો લગ્ન કરશે
પોતાના જ દેશ વિરૂદ્ધ રમશે બેકી