મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > ઓલિમ્પિકમાં આજે ભારતનો કાર્યક્રમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓલિમ્પિકમાં આજે ભારતનો કાર્યક્રમ Search similar articles
વાર્તા

ભારતીય ખેલાડી 29માં ઓલિમ્પિક રમતોના પહેલાં દિવસે શનિવારે 7 પ્રતિસ્પર્ધાની અંદર ભાગ લેશે. શનિવારે ભારતના પ્રતિયોગીઓ માટે કાર્યક્રમ આ પ્રકારનો છે-

બૈડમિંટન- અનૂપ શ્રીધર વિરુદ્ધ માર્કોસ વેસ્કોસેલોસ (પુર્તગાલ), સાયના નહેવાલ વિરુદ્ધ એલા ડીલ કરાચકોવા (રૂસ).

મુક્કેબાજી- વિજેન્દર (75 કિલો ભાર વર્ગ), દિનેશ કુમાર (81 કિલો) શરૂઆત સ્પર્ધા.

નિશાનેબાજી- માનવજીત સિદ્ધૂ, માનશેર સિંહ (ટ્રૈપ), સમશેર જંગ (એર પિસ્તોલ 10 મીટર), અવનીર કૌઅર સંઘૂ (મહિલા એર રાઈફલ 10 મીટર)

સ્વીમીંગ- સંદીપ સેજવાલ (10 મીટર બૈંકસ્ટ્રોક)

નૌકાયાન- એન એસ જોલ (હૈવી), વેટ ડિંગી (ફિન) ઓપન સ્પર્ધા.

ચપ્પુ ફેંક- બજરંગ એલ ઠાકુર (સિંગલ સ્કલ્સ), દેવેન્દ્ર ખંડવાલ, મંજીત સિહ (ડબલ સ્કલ્સ)

જૂડો- ખુમુજમ તોબી દેવી (48 કિલોગ્રામ)
ઘણું બધુ
ચીનમાં ઓલિમ્પિકનો રંગારંગ ઉત્સવ
તિબ્બતમાં રહેશે વિરોધનું અંધારપટ
એથ્લેટિક્સમાં જૂના દુશ્મનો ઈથોપિયા અને કેનિયા
મોનિકા દેવીના સમર્થનમાં મણીપુરમાં હડતાલ
બીજિંગ ઓલિમ્પિકનું ઝળહળતું નજરાણુ
પ્રથમ દિવસે ભારતનાં 7 પ્લેયરોની કસોટી