મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > બજરંગલાલ ક્વાટર ફાઈનલમાં ક્વોલિફાઈડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બજરંગલાલ ક્વાટર ફાઈનલમાં ક્વોલિફાઈડ Search similar articles
ભાષા
બીજિંગ. બજરંગલાલ તખારે બીજિંગ ઓલિમ્પિક રોઈંગ પ્રતિયોગિતાના પુરુષ સીંગલ સ્કલ્સ સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવીને ભારતીયોમાં થોડી ખુશીની લહેર ચલાવી છે.

ચોથી હીટમાં પ્રતિસ્પર્ધામાં પોતાનું પ્રદર્શન કરી રહેલા તખાર ત્રીજા સ્થાન પર રહ્યા હતાં. કુલ પાંચ પ્રતિસ્પર્ધિઓમાંથી પહેલા ચારે ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ચેક ગણરાજ્યના આનદ્રેજ સિનેક પહેલા જ્યારે લિથુઆનિયાના મિંદોગાસ ગ્રીસકોનિસ બીજા સ્થાને રહ્યા.
ઘણું બધુ
ચીને સુવર્ણચંદ્રકથી ખાતુ ખોલ્યું
અંજલી અને સિદ્ધૂ શૂટીંગમાં નિષ્ફળ
ઓલિમ્પિકમાં આજે ભારતનો કાર્યક્રમ
ચીનમાં ઓલિમ્પિકનો રંગારંગ ઉત્સવ
તિબ્બતમાં રહેશે વિરોધનું અંધારપટ
એથ્લેટિક્સમાં જૂના દુશ્મનો ઈથોપિયા અને કેનિયા