મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > સાઈના નેહવાલ બીજા રાઉન્ડમાં
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સાઈના નેહવાલ બીજા રાઉન્ડમાં Search similar articles
ભાષા
બીજિંગ. ભારતની યુવા બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલે કેટલેક અંશે આબપૂ બચાવી છે. શનિવારે ઓલિમ્પિક રમતમાં મહિલા સીંગલમાં જોરદાર પ્રદર્શન કરી રુસની ઈલિયા કરાચકોવાને સીધા સેટોમાં જ હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.

આની સાથે ભારતની આશા હવે સાઈના પર મંડાણી છે. સાઈનાએ રૂસી ખેલાડીને 21...9, 21...8 થી માત આપી હતી. અત્રે ઉલ્લેખિનય છે કે, ભારત તરફથી પ્રતિનિધત્વ કરી રહેલા શૂટીંગ સહિતમાં ખેલાડીઓએ આજે નિરાશા અપાવી હતી.
ઘણું બધુ
ફૂટબોલમાં જર્મનીએ નાઈઝિરીયાને પછાડ્યુ
બજરંગલાલ ક્વાટર ફાઈનલમાં ક્વોલિફાઈડ
ચીને સુવર્ણચંદ્રકથી ખાતુ ખોલ્યું
અંજલી અને સિદ્ધૂ શૂટીંગમાં નિષ્ફળ
ઓલિમ્પિકમાં આજે ભારતનો કાર્યક્રમ
ચીનમાં ઓલિમ્પિકનો રંગારંગ ઉત્સવ