મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > ફેલ્પ્સની કારકિર્દીનો નવમો સુવર્ણપદક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેલ્પ્સની કારકિર્દીનો નવમો સુવર્ણપદક Search similar articles
વેબ દુનિયા

અમેરિકાના દિગ્ગજ પુરુષ સ્વીમર ફેલ્પ્સે ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનુ રાજ જમાવી રાખતા સતત ત્રીજા વિશ્વ રેકોર્ડ સાથે 200 મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધા જીતી લીધી હતી.

ફેલ્પ્સે અત્યાર સુધી ઓલિમ્પિક્માં નવ સુવર્ણ પદક જીતીને સૌથી વધારે પદક મેળવનાર માર્ક સ્પિટ્ઝ, કાર્લ લુઈસ, પાવો નુર્મી અબે લૈરીસા લૈટીનીનાનો રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

આ અમેરિકન સ્વીમરે બીજિંગમાં ત્રણ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ પદક જીતી ચૂક્યા છે. જેનાથી તેઓ એક જ ઓલિમ્પિક્માં સાત સુવર્ણ પદક જીતનાર માર્ક સ્પિટઝનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની રાહ પર છે.

ફેલ્પ્સ બીજિંગમાં મંગળવારે ચોથો અને કુલ દશમો સુવર્ણ પદક મેળવવા 200 મીટર બટરફ્લાઈમાં ઝંપલાવશે.
ઘણું બધુ
રાજ્યવર્ધનનો નિશાનો ચૂક્યો
ઓલિમ્પિકમાં આજે ભારતનો કાર્યક્રમ
સમરેશ જંગ 50 મીટર પિસ્તોલ સ્પર્ધાથી બહાર
રાઠોડ બીજીંગ ઓલિમ્પિકમાંથી બહાર
સાનિયા અને શ્રીધર બહાર
બિન્દ્રાના નિશાન પર કરોડોની વરસા