મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > ફેલ્પ્સે સ્વીમીંગમાં સાતમો ગોલ્ડમેડલ જીત્યો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેલ્પ્સે સ્વીમીંગમાં સાતમો ગોલ્ડમેડલ જીત્યો Search similar articles
વેબ દુનિયા

સ્વીમીંગ કીંગ તરીકે ઓળખાતાં ફેલ્પ્સે બીજિંગ ઓલિમ્પિકમાં 100 મીટર બટરફ્લાય સ્પર્ધામાં વિજયી બનીને ઓલિમ્પિકમાં સાતમો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સાથે તેણે એક ઓલિમ્પિકમાં સાત સુવર્ણ જીતનાર માર્ક સ્પિટ્ઝનાં રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ફેલ્પ્સે 100મીટર બટરફ્લાયમાં સર્બીયાનાં માઈલોરાડ કેવીકને હરાવીને જીત હાંસલ કરી છે. આ અંતર કાપવામાં તેણે 50.58 સેકન્ડનો સમય લીધો હતો. જ્યારે કેવીકે આ અંતર 50.59 સેકન્ડમાં પુરી કરી હતી. એટલે કે ફેલ્પ્સે પોતાની જીત 0.01 સેકન્ડથી જીતી હતી.

આ સાથે ફેલ્પ્સે બીજિંગ ઓલિમ્પિકમાં 13 સુ્વર્ણ ચંદ્રક હાંસલ કર્યા છે.
ઘણું બધુ
જીતેન્દ્ર કુમાર બોક્સીંગની ક્વાર્ટર ફાઈનલમાં
ફેલ્પ્સે છઠ્ઠો ગોલ્ડ જીત્યો
અડધી રાત્રે જમીન પર તારો ઉતરી આવ્યો...
ફરી ચૂક્યુ અંજલિનુ નિશાન
ઓલિમ્પિકમાં ગુરૂવારે ભારત
ફેલ્પ્સે 11 સુવર્ણ પદક જીતી વિશ્વવિક્રમ સર્જ્યો