મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > ભારતનો મહાબલી સુશીલ કુમાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતનો મહાબલી સુશીલ કુમાર Search similar articles
વેબ દુનિયા

N.D
ઓલિમ્પિકમાં જે ભારતીય પહેલવાને કાંસ્ય પદક જીત્યો, તે કાલ સુધી એક અજાણી વ્યક્તિ હતી, પરંતુ પદક જીતવાની સાથે જ તે રાતોરાત ભારતનો ચમકતો સ્ટાર બની ગયો છે. સુશીલ કુમાર દિલ્લીની નજીક નજફગઢના બાપરૌલાનો રહેનારો છે.

રેલ્વેના કર્મચારી સુશીલ કુમારને 2006માં 'અર્જુન પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાબલી સતપાલ પહેલવાને સુશીલ કુમારને કુશ્તીના દાવપેચ શીખાવ્યા. સુશીલ કુમાર રાષ્ટ્રમંડળ રમતોમાં પણ સુવર્ણ પદક જીતી ચૂક્યા છે.

સુશીલ કુમારે કાંસ્ય પદક જીતતા જ સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જે લોકો ક્રિકેટ પાછળ ભાગે છે, તેમની પ્રતિક્રિયા એ હતી કે ભારતના ગરીબ પહેલવાન ઓલિમ્પિકમાં ચંદ્રક જીતી રહ્યા છે તો હવે આવા પહેલવાનો પર પણ ધનની વર્ષા થવી જોઈએ.

ભારતને 56 વર્ષ પછી કુશ્તીમાં ઓલિમ્પિકનુ પદક મળ્યુ છે. આ ઉપલબ્ધિ પછી ભારતીય રમત પ્રેમીઓમાં લાગણીના મોજા ઉછળી રહ્યા છે.
ઘણું બધુ
કુશ્તીમાં સુશીલ કુમાર જીત્યા કાસ્ય પદક
સાઈનાની નજર લંડન ઓલિમ્પિક પર
શરત અને સુશીલ કુમારની હાર
મુક્કાબાજીમાં વિજેન્દ્રનો વિજય
અંજુ પાસેથી પણ નિરાશા મળી
યોગેશ્વર કુસ્તીની ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર