મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > મહાબલીને કોટી કોટી અભિનંદન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહાબલીને કોટી કોટી અભિનંદન Search similar articles
વેબ દુનિયા
બીજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રા બાદ મહાબલી સુશીલ કુમારે કાસ્ય પદક મેળવી દેશને વધુ એક ગૌરવ અપાવ્યું છે. દેશને ગૌરવ અપાવનાર ભારતના આ સપૂતને વેબ દુનિયાના માધ્યમથી આપો અભિનંદન.

ઓલિમ્પિકમાં 1952 બાદ ભારતને કુસ્તીમાં પદક મળ્યો છે. 56 વર્ષ બાદ સુશીલ કુમારે મહાજંગમાં હરીફને ચટ્ટ કરી દેશને કાસ્ય પદક આપ્યો છે. કુસ્તીબાજોની આપણી સંસ્કૃતિ આજે વિસરી રહી છે ત્યારે સુશીલ કુમારે આ રમતમાં પોતાનું કૌવત દાખવ્યું છે. મહાબલીને કોટી કોટી અભિનંદન....

વેબદુનિયા થકી આપ પણ અભિનંદન આપી શકો છો. નીચે લખો આપનો શુભ સંદેશ...

ઘણું બધુ
ભારતનો મહાબલી સુશીલ કુમાર
કુશ્તીમાં સુશીલ કુમાર જીત્યા કાસ્ય પદક
સાઈનાની નજર લંડન ઓલિમ્પિક પર
શરત અને સુશીલ કુમારની હાર
જિતેન્દ્ર, વિજેન્દ્રનો મુકાબલો આજે સાંજે
અંજુ પાસેથી પણ નિરાશા મળી