મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > વિજેન્દ્રની હાર, કાંસ્ય પદકથી સંતોષ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિજેન્દ્રની હાર, કાંસ્ય પદકથી સંતોષ Search similar articles
વેબ દુનિયા

આજે ફરીથી ભારતની સુવર્ણ મેડલ મળવાની આશા ધૂળમાં મળી ગઈ હતી. વિજેન્દ્રસિંહની ક્યુબાનાં બોક્સર એમીવિયો ક્યુબા સામે 8-5 થી હાર થઈ હતી. ક્યુબાનાં બોક્સરે ચાર રાઉન્ડમાં દરેક રાઉન્ડમાં વિજેન્દ્રથી આગળ હતો. આમ 75 કિલોગ્રામ કેટેગરી બોક્સીંગ પણ ભારતની સ્પર્ધા પુરી થઈ ગઈ છે.

શરૂઆતમાં એમીવિયોનાં હાથમાં ઈજાને કારણે રમવાની શક્યતા નહતી. પણ પાછળથી તે રમવા ઉતર્યો હતો. ક્યુબાનો બોક્સર પહેલાંથી એગ્રેસીવ રમતનું પ્રદર્શન કરતો હતો. તેણે વિજેન્દ્રને આગળ આવવાનો મોકો આપ્યો ન હતો. અને, ચાર રાઉન્ડમાં 2-0, 3-2, 6-3 અને 8-5 થી વિજેન્દ્રની હાર થઈ હતી. આ હાર પાછળ વિજેન્દ્રનું ડીફેન્સીવ રમત જવાબદાર રહી છે.

આ હારથી ભારતની ગોલ્ડ મેડલની આશા પુરી થઈ હતી. તો વિજેન્દ્રનાં ગામમાં પણ નિરાશા છવાઈ ગઈ હતી.
ઘણું બધુ
વિજેન્દ્રના ગ્રામવાસીઓને સુવર્ણની આશા
ચીનની દાદાગીરીથી અમેરિકા ત્રસ્ત
ડીએસપી બનશે વિજેન્દ્ર, મળશે 50 લાખ
કાંસ્ય મેળવ્યા બાદ સુશિલ પર પૈસાની ધાર
મહાબલીને કોટી કોટી અભિનંદન
ભારતનો મહાબલી સુશીલ કુમાર