મુખપૃષ્ઠ > રમત > ઓલિમ્પિક 2008 > ઓલિમ્પિક સમાચાર > ઓલિમ્પિકમાં 83 દેશોએ પદક જીત્યા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓલિમ્પિકમાં 83 દેશોએ પદક જીત્યા Search similar articles
ભાષા

આ વખતના ઓલિમ્પિકે એક નવો વિક્રમ સર્જ્યો છે. કારણ કે આ બીજિંગ ઓલિમ્પિકમાં કુલ 83 દેશોએ પદક જીતવાનો નવો ઇતિહાસ રચાયો છે.

આયર્લેંડ, મારીશસ અને મોલદોવાએ પણ ચાર કાંસ્ય પદક જીત્યા છે. અને હજી 302 માંથી 54 સ્પર્ધાઓ બાકી છે.

એથેંસ ઓલિમ્પિક્માં 74 દેશોએ પદક જીત્યા હતા ત્યારબાદ સીડની ઓલિમ્પિકમાં સૌથી વધારે 80 દેશોએ પદક મેળવ્યા હતા. આ રેકોર્ડ હવે બીજિંગ ઓલિમ્પિક્માં તૂટ્યો છે જેમા અત્યાર સુધી સૌથી વધારે દેશોએ પદક મેળવ્યા છે. અને હજી આ આંકડામાં વધારો થવાની સંભાવના છે.
ઘણું બધુ
વિજેન્દ્રની હાર, કાંસ્ય પદકથી સંતોષ
વિજેન્દ્રના ગ્રામવાસીઓને સુવર્ણની આશા
ચીનની દાદાગીરીથી અમેરિકા ત્રસ્ત
ડીએસપી બનશે વિજેન્દ્ર, મળશે 50 લાખ
કાંસ્ય મેળવ્યા બાદ સુશિલ પર પૈસાની ધાર
મહાબલીને કોટી કોટી અભિનંદન