મુખ પૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેડરર અને વીનસ સેમીફાઇનલમાં
વાર્તા

ન્યૂયોર્ક (વાર્તા) ત્રણ વખનાં વિજેતા રોઝર ફેડરર અને બે વખતની ભૂતપૂર્વ નંબર એક વીનસ વિલિયમ્સે યુ.એસ. ઓપનનાં સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

વિશ્વનાં નંબર એક ફેડરરે અમેરીકાનાં એંડી રોડિકને આસાનીથી 7-6, 7-6, 6-2 થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

જ્યારે વીનસને યાનકોવિચ સામે મેચ જીતવા માટે મહેનત કરી હતી. વિનસે 4-6, 6-1, 7-6 થી મેચ જીત્યો હતો.

સ્‍વેતલાના કુઝનેત્સોવો, આન્ના ચકવેતાદ્જે અને નિકોલાઇ દેવિદેન્કોએ પણ સેમ‍ીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ઘણું બધુ
મહિલા હોકીઃ ભારત-ચીન સેમીફાઇનલમાં
ભારતે બાંગ્લાદેશને 6-0થી હરાવ્યું
મલેશિયાએ જાપાનને 2-0થી હરાવ્યું
સાનિયા-મૈટેકની જોડી ક્વાર્ટર ફાઇનલમાં
કોરિયાને હરાવી ભારત સેમીફાઇનલમાં
ચીને થાઇલેંડને 13-0 થી પછાડ્યું.