મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુરો કપનું સીધું પ્રસારણ દુરદર્શન પર  Search similar articles
ભાષા

નવી દિલ્લી. દેશના ફુટબોલ પ્રેમીઓને ભેટ આપતાં પ્રસાર ભારતીએ યુરો કપ 2008ની બંને સેમીફાઈનલ અને ફાઈનલનું દુરદર્શન પર સીધું પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો છે.

ટુર્નામેંટની પહેલી સેમીફાઈનલ 25 જુન અને બીજી સેમીફાઈનલ 26 જુને રમાશે. ફાઈનલ મેચ 29 જુને રમવામાં આવશે. આ ત્રણેય મેચોનું દુરદર્શન પર સીધું પ્રસારણ કરવામાં આવશે.
ઘણું બધુ
પ્રથમ વખત ફોર્મુલા વન રેસ રાત્રે
સાનિયા 32માં સ્થાને પહોંચી
ઈટાલીને હરાવી સ્પેન સેમીફાઈનલમાં
અમરાવતીના સંદીપે 10000 મી. દોડ જીતી
અર્જુન અટવાલ નાક્સવિલે ઓપનમાં છઠ્ઠા સ્થાને
પેસ-ભૂપતિનો ફાઈનલમાં પરાજય