મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નડાલ-શારાપોવા-વીનસ આગામી દાવમાં  Search similar articles
ભાષા

લંડન. રફેલ નડાલ, મારિયા શારાપોવા અને વીનસ વિલિયમ્સ પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરતાં સીધા સેટની અંદર જીતની સાથે વિમ્બલડન ટેનિસ ટુર્નામેંટના બીજા રાઉંડમાં પ્રવેશ કર્યો જ્યારે કે પુરૂષ વર્ગમાં ચોથો ક્રમાંક નિકોલેઈ દેવીદેંકોને હારનો સામનો કરવો પડ્યો હતો.

1966 બાદ વિમ્બલડન જીતનાર પ્રથમ સ્પેનીસ ખેલાડી બનવાની દાવેદારી રજુ કરી રહેલ બીજા ક્રમાંકના નડાલને જર્મનીના ક્વાલીફાયર આંદ્રેસ બેંકને 6.4, 6.4, 7.6 થી હારવા માટે પરસેવો વહાવવો પડ્યો હતો.
ઘણું બધુ
યુરો કપનું સીધું પ્રસારણ દુરદર્શન પર
પ્રથમ વખત ફોર્મુલા વન રેસ રાત્રે
સાનિયા 32માં સ્થાને પહોંચી
ઈટાલીને હરાવી સ્પેન સેમીફાઈનલમાં
અમરાવતીના સંદીપે 10000 મી. દોડ જીતી
અર્જુન અટવાલ નાક્સવિલે ઓપનમાં છઠ્ઠા સ્થાને