મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીધર સાયના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં  Search similar articles
ભાષા

નવી દિલ્લી. દેશના ટોચના બેંડમિંટન ખેલાડીઓ અનૂપ શ્રીધર અને સાયના નેહવાલે બેંગકોંકમાં થાઈલેંડ ઓપનમાં જોરદાર શરૂઆત કરતાં પોત પોતાની મેચ જીતીને ગઈ કાલે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

ભારત માટે જો કે ગઈ કાલનો દિવસ મિક્સ પરિણામવાળો રહ્યો અને તેના સાત ખેલાદી ટુર્નામેંટની બહાર થઈ ગયાં જ્યારે કે ત્રણે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પગ મુક્યા.
ઘણું બધુ
મૈડ્રિકમાં ફેડ કપની ફાઈનલ
નડાલ-શારાપોવા-વીનસ આગામી દાવમાં
યુરો કપનું સીધું પ્રસારણ દુરદર્શન પર
પ્રથમ વખત ફોર્મુલા વન રેસ રાત્રે
સાનિયા 32માં સ્થાને પહોંચી
ઈટાલીને હરાવી સ્પેન સેમીફાઈનલમાં