મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આનંદ 2800 રેટિંગ નીચે જવા છતા નંબર વન  Search similar articles
ભાષા

વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ પોતાની પાછલી ઈએલઓ રેટિંગ 2803માં પાંચ અંક ઓછા થવા છતા આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘની તાજી વિશ્વ રેંકિંગમાં ટોચ પરનો ક્રમાંક જાળવી રાખ્યો છે.

આનંદ પછી રૂસના અલેક્સાંદ્ર મોરોજેવિચ અને તેમના વતનના વ્લાદીમીર ક્રામનિકનો નંબર આવે છે. આ બંનેના 2788 અંક છે અને આ રીતે આનંદ કરતા દસ ઈએલઓ અંક પાછળ છે.

મહિલાઓમાં ભારતને કોનેરુ હંપી હંગરીની જુડિથ પોલ્ગર પછી બીજા નંબર પર બનેલી છે. ડી. હરિકા 32મા અને તાનિયા સચદેવ 42માં સ્થાન પર છે. હરિકા જૂનિયર વર્ગમાં ચોથા નંબર પર છે.
ઘણું બધુ
એશિયા કપ હોકીમાં ભારતની કમાન ગુરબાજને
યાંકોવીચ વીનસ વિમ્બલડનની પ્રી ક્વાર્ટર ફાઈનલમાં
ઈવાનોવિચ વિમ્લડન માટે તૈયાર નહોતી
રૂસને હરાવી સ્પેન યૂરોના ફાઈનલમાં
શ્રીધર સાયના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં
મૈડ્રિકમાં ફેડ કપની ફાઈનલ