મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બોપન્નાને હરાવી અમૃતરાજ સેમીફાઈનલમાં  Search similar articles
ભાષા

ન્યૂયોર્ક. ભારતના પ્રકાશ અમૃતરાજ કૈમ્પબેલ હોલ ઓફ ફેમ ટેનિસ ચેંમ્પિયનશિપના સેમિફાઈનલમાં અવતરણ કર્યું છે.

વાઈલ્ડકાર્ડમાં પ્રવેશી ચુકેલ અમૃતરાજે ગુરૂવારે અહીં રમાયેલી ક્વાર્ટરફાઈનલમાં હમવતન અને ડેવિસ કપ ટીમનાં સાથી રોહન બોપન્નાને સળંગ 6..4, 6..3થી હરાવીને અંતિમ ચારમાં જગ્યાં બનાવી લીધી છે.

બોપન્નાએ અમેરિકાના માર્ડી ફીશ ને જબરજસ્ત હાર આપી હતી.
ઘણું બધુ
હોકી કોઈની દયા પર નહી - ગિલ
2010 સુધી પહેલાં અરબપતિ ખેલાડી બનશે વુડસ
ભારતીય મહિલા 400 મી.રિલે ઓલિમ્પિક
નડાલ વિમ્બલડન ચેમ્પીયન
હરિંદરે પાકિસ્તાનના શમશુલને હરાવ્યો
સત્રની સર્વશ્રેષ્ઠ કુદની સાથે અંજુએ જીત્યો સુર્વણ