મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર > ભારતીય પહેલવાનોને પાંચ પદક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતીય પહેલવાનોને પાંચ પદક
ભાષા

બેઈજિંગ ઓલિમ્પિક રમતોના પદક વિજેતા સુશીલ કુમારે એક વાર ફરી શાનદાર પ્રદર્શન કરતા જર્મન ગ્રાઁપિ આંતરરાષ્ટ્રીય કુશ્તી સ્પર્ધામાં સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યું. આ સ્પર્ધામાં ભારતાના બે સ્વર્ણ સહિત કુલ પાંચ પદક જીત્યાં.

ભારતીત કુશ્તી મહાસંઘના પ્રવક્તા ખલીફા જસરામે જણાવ્યું કે સુશીલે 66 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલના પ્રથમ રાઉન્ડમાં બેલ્જિયમના પહેલવાનને પરાજય આપી. પછી સતત જર્મની અને ઉજ્બેકિસ્તાનના પહેલવાનોને પછાડીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું.

જ્યાં તેનો મુકાબલો બેલારુસના પહેલવાન સાથે થયો. જેને સુશીલે 4-0 થે હરાવી દીધા. સુશીલ સિવાય રાહુલ આવરેએ પણ 55 કિલોગ્રામમાં સ્વર્ણપદક જીત્યું. રાજીવ તોમરે (120 કિલોગ્રામ) રજત અને રમેશ કુમારે (74 કિલોગ્રામ) કાંસ્ય પદક જીત્યું. ગ્રીકોરોમનમાં રવિન્દ્ર સિંહે (60 કિલોગ્રામ) ને કાસ્ય પદક મળ્યું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વિલિયમ્સ બહેનો ક્વાર્ટર ફાઈનલમાં
બોલ્ટે 200 મીટર દોડ જીતી
પેસ-ભૂપતિ આજે સામસામે
દરેક મુકાબલો એક સમાન - ઓડિન
સ્વદેશ પરત ફર્યે સાઈનાનું સ્વાગત
હેવિટ વિમ્બલ્ડનના ચોથા તબક્કામાં