મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર > અર્જુને અપાવી સ્વર્ણિમ સફળતા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અર્જુને અપાવી સ્વર્ણિમ સફળતા
ભાષા

ભારતે એશિયાઈ યુવા રમતોમાં સ્વર્ણિમ શરૂઆત કરતા રમતોના પ્રથમ દિવસે એક સ્વર્ણ તથા એક રજક પદક પ્રાપ્ત કર્યું.

ભારતના યુવા ખેલાડી અર્જુને ચક્કા ફેક સ્પર્ધામાં ભારતને સોનું અપાવડાવ્યું, જ્યારે રાહુલ કુમારે 1500 મીટર દોડમાં ચાંદીનું પદક જીત્યું. અઢાર વર્ષીય આર્જુને પાંચમા અને અંતિમ પ્રયાસમાં 58.72 મીટરની દૂરી સુધી ચક્કો (ભાલો) ફેંકીને સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યું.

જાપાનના અકીબા કેંતા (51.84 મીટર) એ રજત તથા કજાકિસ્તાનના મિલોવત્સકી એવગેનિવે (51.73 મીટર) કાસ્ય પદક જીત્યું. બીજી તરફ રાહુલ 1500 મીટર દોડ સ્પર્ધામાં યમનના લાયહ વલીદ સાલેહ અલી બાદ બીજા સ્થાન પર રહ્યાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગરમીથી પરેશાન ભારતીય ફુટબોલર
પેસ બ્લેક ક્વાર્ટર ફાઇનલમાં
કેનેડા કપમાં ભારતીય કુશ્તી ટીમ
ભારતીય પહેલવાનોને પાંચ પદક
વિલિયમ્સ બહેનો ક્વાર્ટર ફાઈનલમાં
બોલ્ટે 200 મીટર દોડ જીતી