મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર > સુશિલે આલોચકોનું મોઢું બંધ કર્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સુશિલે આલોચકોનું મોઢું બંધ કર્યું
ભાષા

રમત મંત્રાલયથી મળેલી ચેતાવણીથી હજુ સુધી દુ:ખી ભારતીય પહેલવાન સુશીલ કુમારે કહ્યું છે કે, તેમણે જર્મની ગ્રાંપીમાં સ્વર્ણ પદક જીતીને આલોચકોનું મોઢું બંધ કરી દીધું છે. તેમણે તાજેતરમાં આ પદક 66 કિલોગ્રામ ભારવર્ગમાં જીત્યું.

બેઈજિંગ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા સુશીલે બુધવારે જણાવ્યું કે, 'ગત દિવસોમાં ઓવરવેટ હોવાના કારણે રમત મંત્રાલયની સ્ટીયરિંગ કમિટીએ મને ચેતાવણી આપી હતી. જેનાથી હું નિરાશ હતો. હું ખુદને સાબિત કરવા ઈચ્છતો હતો. આ પદક મારા આલોચકોના મોઢા બંધ કરવા માટે ઉચિત જવાબ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મહિલા હોકી ટીમનું ઝાંખુ સ્વાગત
અર્જુને અપાવી સ્વર્ણિમ સફળતા
ગરમીથી પરેશાન ભારતીય ફુટબોલર
પેસ બ્લેક ક્વાર્ટર ફાઇનલમાં
કેનેડા કપમાં ભારતીય કુશ્તી ટીમ
ભારતીય પહેલવાનોને પાંચ પદક