દુનિયાના નંબર એક ટેનિસ ખેલાડી સ્પેનના રાફેલ નડાલને ઘૂંટણની ઈજાના કારણે જર્મની વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલ મુકાબલા માટે જાહેર ટીમમાં શામેલ કરવામાં આવ્યાં નથી.
જર્મની વિરુદ્ધ યોજાનારા મુકાબલા માટે ટીમમાં શામેલ અન્ય ખેલાડી ફર્નાડો વર્દેસ્કો, ડેવિડ ફેરર, ટોમી રોબરેડો અને ફેલિસિયાનો લોપેજ છે. મુકાબલો 10 થી 123 જુલાઈ સુધી મારબેલામાં રમવામાં આવશે.
|