મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર > ભૂપતિ-નોએલ્સ વિમ્બલડનથી બહાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભૂપતિ-નોએલ્સ વિમ્બલડનથી બહાર
ભાષા

મહેશ ભૂપતિ અને માર્ક નોએલ્સની જોડી એક રોમાંચક મુકાબલામાં વેસ્લે મૂડી અને ડિક નારમનની જોડીથી હારીને વિમ્બલડન ટેનિસ ચેમ્પિયનશિપથી બહાર થઈ ગઈ.


ભૂપતિ અને નોલ્સની ચોથી વરીયતા પ્રાપ્ત જોડીએ મૂડી અને નોર્મનની નવમી વરીયતા પ્રાપ્ત જોડીને અત્યંત સંઘર્ષપૂર્ણ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં 7-6, 4-6, 7-6, 5-7, 6-4 થી હરાવી દીધા. જો કે, ભૂપતિ-નોલ્સે ત્રણ કલાક 37 મિનિટ સુધી સંઘર્ષ કર્યો પરંતુ અંતે તેમને હારનું મોઢું જોવું પડ્યું.

આ હારથી ભૂપતિનું વિમ્બલ્ડન અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થઈ ગયો. આ અગાઉ તે સાનિયા મિર્જા સાથે રમતા મિશ્રિત યુગલમાં પ્રથમથી જ પોતાના પડકારને સમાપ્ત કરી ચૂક્યાં હતાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
નડાલ ડેવિસ કપ મુકાબલામાંથી હટ્યાં
સુશિલે આલોચકોનું મોઢું બંધ કર્યું
મહિલા હોકી ટીમનું ઝાંખુ સ્વાગત
અર્જુને અપાવી સ્વર્ણિમ સફળતા
ગરમીથી પરેશાન ભારતીય ફુટબોલર
પેસ બ્લેક ક્વાર્ટર ફાઇનલમાં