મુખપૃષ્ઠ > રમત > અન્ય રમતો > રમત સમાચાર > મહિલા હોકી કોચને દ્રોણ એવોર્ડ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહિલા હોકી કોચને દ્રોણ એવોર્ડ !
ભાષા

હરિયાણાના સાંસદ ત્રિલોચનસિંહે કજાનમાં ચેમ્પિયન ચેલેન્જ જીતનારી મહિલા હોકીના કોચ એસ.બલવંતસિંહને પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવાની માંગ કરી છે.

સાંસદે રમત મંત્રાલયને લખેલા પત્રમાં માંગ કરી છે કે, ભારતીય મહિલા હોકી ટીમ માટે ચેમ્પિયન ચેલેન્જ જીતવી ગૌરવપૂર્ણ ક્ષણ છે. અને એ માટે ટીમના કોચ બલદેવસિંહને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મહિલા હોકી, woman hockey
ઘણું બધુ
ફેડરરનો અંતિમ ચારમાં પ્રવેશ
ભૂપતિ-નોએલ્સ વિમ્બલડનથી બહાર
નડાલ ડેવિસ કપ મુકાબલામાંથી હટ્યાં
સુશિલે આલોચકોનું મોઢું બંધ કર્યું
મહિલા હોકી ટીમનું ઝાંખુ સ્વાગત
અર્જુને અપાવી સ્વર્ણિમ સફળતા