મહિન્દ્રા યુનાઇટેડ ફુટબોલ ક્લબના કોચ ડેવિડ બૂથે ભારતીય ફુટબોલ ટીમના કોચ બોબ હાટને દેશમાં આ રમતની સ્થિતિ પર કરેલી ટીપ્પણીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
બુથે એક વેબ સાઇટને જણાવ્યું છે કે, બહાર બેસી કોઇ પણ વસ્તુ પર ટીપ્પણી કરવી આસાન છે. પરંતુ એવું કરતા પહેલા આ સમસ્યાનો ઉકેલ શોધવો જોઇએ. ઉલ્લેખનિય છે કે, હાટને દેશમાં ફુટબોલની દશા ઉપર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય ટુર્નામેન્ટ જેવી આઇ લી અને સંતોષ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ બંધ કરી દેવા સુધી સલાહ આપી હતી.
|