ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » સાનિયા જાપાન ઓપનના બીજા રાઉન્ડમાં
Feedback Print Bookmark and Share
 

સાનિયા મિર્જાએ પોતાની નજીકની મિત્ર અને કેટલાયે પ્રસંગોમાં યુગલ જોડીદાર રહેલી સહર પીરને આજે અહીં ત્રણ સેટમાં હરાવીને જાપાન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું છે.

બન્ને ખેલાડી એક-બીજાના રમતથી ઘણી રીતે પરિચિત છે અને એટલા માટે એક કલાક અને 55 મિનિટ સુધી જોરદાર સંઘર્ષ કર્યો. સાનિયાએ અંતિમમાં ઈઝરાઈલી ખેલાડીને 3-6, 6-3, 6-4 થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

આ ભારતીયનો આગામી મુકાબલો હવે ઉક્રેનની વિક્ટોરિયા કુતુજોવાથી થશે જેણે પોતાના હરીફ રશિયાની મારિયા કિરિલેંકોને અડધા મેચથી હટવા પહેલા 6-2 થી સરસાઈ બનાવી રાખી હતી.
સંબંધિત જાણકારી શોધો