ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » યુકી ટોચના 350 ખેલાડીઓમાં શામેલ
Feedback Print Bookmark and Share
 

યુવા ટેનિસ ખિલાડી યુકી ભાંબરી સોમવારે દુનિયાના ટોચના 350 ખેલાડીઓમાં શામેલ થઈ ગયાં છે. દિલ્હીનો આ યુવા ખેલાડી 57 ડગલાની છલાંગ લગાવીને એટીપીની તાજા રૈકિંગમાં 346 મં સ્થાને પહોંચી ગયો છે.

આ લાંબી છલાંગથી યુકી એકલમાં ભારતના ત્રીજા નંબરના એકલ ખેલાડી બની ગયાં છે. સોમદેવ દેવવર્મન ગત સપ્તાહે બે ડગલા નીચે 131 માં સ્થાન પર ખસી ગયાં પરંતુ તે હજુ પણ ભારતના નંબર એક ટેનિસ ખેલાડી છે.

પ્રકાશ અમૃતરાજ બીજા સ્થાને છે તે છ સ્થાનના સુધાર સ્થાને 223 માં નંબરે પહોંચી ગયાં છે. દરમિયાન યુગલ સૂચિમાં મહેશ ભૂપતિ પહેલાની જેમ છઠ્ઠા જ્યારે લિએંડર પેસ આઠમાં સ્થાન પર છે. સાનિયા મિર્જાની રૈકિંગમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ડબ્લ્યૂટીએની એકલ રૈંકિંગમાં તે 61 માં અને યુગલમાં 38 માં સ્થાન પર છે.
સંબંધિત જાણકારી શોધો