ખેલાડીઓના પ્રોફાઈલ
|
રમત સમાચાર
|
લેખ
મુખપૃષ્ઠ
»
રમત
»
અન્ય રમતો
»
રમત સમાચાર
»
ભારત ફુટબોલમાં 138મી રૈકિંગ પર પહોંચ્યુ
Feedback
Print
ભાષા
ભારત ફુટબોલમાં 138મી રૈકિંગ પર પહોંચ્યુ
ભારત ફીફા દ્વારા રજૂ તાજી વિશ્વ ફુટબોલ રૈકિંગમાં 11 સ્થાનની છલાંગ લગાવીને 138માં સ્થાન પહોંચી ગયા.
ભારત સાત અંકોના સુધારાની સાથે સપ્ટેમ્બર 134 અંક લઈને 149 સુધી પહોંચ્યો હતો અને હવે તેના 160 અંક થઈ ચૂક્યા છે.
ભારતીય ફુટબોલ ટીમે હોલમાં કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેંટ નથી રમી. તેમ છતા સુધાર નોંધાયો છે.
બ્રાજિલે 1632 અંકોની સાથે પોતાનુ પ્રથમ સ્થાન યથાવત રાખ્યુ, ત્યારબાદ સ્પેન નીધરલેંડ અને ઈટલીનો નંબર આવે છે.
દિવાળી પછી શાઈનીનો આરોપ નક્કી થશે
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
ભારત,
ફીકા,
ફુટબોલ,
રૈકિંગ
ઘણું બધુ
• ત્રણ અન્ય ભારત્તોલક ડોપિંગના દોષી
• આઈઓએ એ સીજીએફનો પ્રસ્તાવ ઠુકરાવ્યો
• રાષ્ટ્રીય રમત પાંચમી વખત સ્થગિત
• બિન્દ્રા જેમ્સ બોન્ડની ગન અજમાવશે
• બીજી વખત ડોપ ટેસ્ટ માટે તૈયાર છું : શૈલજા
• બોલ્ટ ચેરિટી માટે ક્રિકેટ રમશે