ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ભૂટિયાને સન્માનિત કરશે AIFF
Feedback Print Bookmark and Share
 

અખિલ ભારતીય ફુટબોલ મહાસંધ 'એઆઈએફએફ' રાષ્ટ્રીય કપ્તાન બાઈચુંગ ભૂતિયાને દેશની તરફથી 100 મેચ રમનારા પ્રથમ ફુટબોલર બનવા માટે મંગળવારે સન્માનિત કરશે.

એઆઈએફએફના કાર્યવાહક અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ મહાસંઘની વાર્ષિક સામાન્ય બેઠક પછી ભૂટિયાને સન્માનિત કરશે. આ બેઠકમાં બધા રાજ્ય સંઘો અને માન્યતા પ્રાપ્ત એકમોના પ્રતિનિધિ ભાગ લેશે.

એઆઈએફએફના નિવેદન મુજબ ભૂટિયા પોતાના દેશ માટે 100 મેચ રમનારા પ્રથમ ભારતીય, 37માં એશિયાઈ અને 152માં આંતરાષ્ટ્રીય ફુટબોલર છે. તેઓ 1995માં નેહરૂ કપમાં પદાર્પણ પછીથી ભારતીય ટીમનુ મુખ્ય અંગ બનેલા છે.


સંબંધિત જાણકારી શોધો