ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » નડાલ અને જોકોવિચ સેમીફાઈનલમાં
Feedback Print Bookmark and Share
 

ટોચના ખેલાડી રાફેલ નડાલ, નોવાક જોકોવિચ અને નિકોલસ દેવિદેંકો શંઘાઈ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેંટની સેમીફાઈનલમાં પહોચી ગયાં છે.

દુનિયાના નંબર બે ખેલાડી નડાલ અને ક્રિએશિયાના ઈવાન લુજવિકની વચ્ચે થયેલ ટક્કરમાં ક્રોએશિયાઈ ખેલાડીએ ઈજાને લીધે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. તે વખતે મુકાબલો 1-1 ની બરાબરી પર હતો.

પહેલો સેટ લુજબિકે 6-3થી જીત્યો જ્યારે કે બીજો સેટ નડાલે 6-3 થી જીતીની મુકાબલો બરાબરી પર લાવી દિધો હતો, પરંતુ તે વખતે ક્રોએશિયાઈ ખેલાડીને જાંઘ પર ઈજા થવાને લીધે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. લુજબિક ટુર્નામેંટમાં રિટાયર થવા સુધી આઠમા ખેલાડી રહ્યાં.
સંબંધિત જાણકારી શોધો