યામિની પણ ડોપિંગની દોષી

નવી દિલ્હી, રવિ, 18 ઑક્ટોબર 2009( 14:45 IST )
આંધ્ર પ્રદેશની ભારોત્તોલક સીપન્ના યામિનીને રાષ્ટ્રીય ડોપિંગ એજંસી (નાડા)એ ઓગસ્ટમાં કરવામાં આવેલ પરીક્ષણમાં ડોપિંગની દોષી ઠેરવી હતી.
યામિની (58 કિલો) મલેશિયાના પેનાંગમાં 19 થી 23 ઓક્ટોમ્બરની વચ્ચે થનારી રાષ્ટ્રમંડળ સીનિય્ર અને જુનિયર ભારોત્તલન ચેમ્પીયનશીપ માટે ભારતની શરૂઆતની ટીમમાં હતી. પરંતુ બેંગલોરમાં નાડાની પ્રતિસ્પર્ધાથી ઈતર પરિક્ષણમાં અસફળ રહી.