બોપન્નાએ પાછલાં રાઉંડરમાં ટોચનો ક્રમાંક્ર પ્રાપ્ત અમેરિકાના રાજીવ રામને હાર આપી હતી, પરંતુ તે ઉક્રેનના પ્રતિદ્વંદીની વિરુદ્ધ છેલ્લી બાધા પાર ન કરી શક્યાં. મારચેકોએ તેમને 6-1, 6-0થી હાર આપી હતી.
મારચેકોએ બંને સેટમાં ત્રણ વખત આ ભારતીયની સર્વિસ તોડી અને લગભગ 43 મિનિટમાં જીત નોંધાવી હતી.