અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ આઈલીગના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ માટે અહીંયા ત્રણ નવેમ્બરે ઈંટરવ્યું થશે.
એઆઈએફએફે એક બયાનમાં કહ્યું કે, ઈંટરવ્યું એક પેનલ દ્વારા લેવામાં આવશે જેમાં મહાસંઘના અધ્યક્ષ પ્રફુલ પટેલ અને અન્ય અધિકારીઓ પણ હશે. એક વિદેશી સહિત પાંચ અધિકારી આઈલીગના સર્વોચ્ચ પદ માટેની દોડમાં છે.