ખેલાડીઓના પ્રોફાઈલ
|
રમત સમાચાર
|
લેખ
મુખપૃષ્ઠ
»
રમત
»
અન્ય રમતો
»
રમત સમાચાર
»
દિલ્હી હાફ મેરાથનના આકર્ષણ હશે શાહરૂખ
Feedback
Print
ભાષા
દિલ્હી હાફ મેરાથનના આકર્ષણ હશે શાહરૂખ
નવી દિલ્હી, ગુરૂ, 29 ઑક્ટોબર 2009( 11:55 IST )
બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાને પહેલી નવેમ્બરે થનારી દિલ્હી હાફ મેરાથનમાં ભાગ લેવા માટેની મંજુરી આપી દિધી છે.
આયોજનના પ્રમોટર પ્રોકૈમ ઈંટરનેશનલ્સના સીઈઓ દિલીપ જયરામે કહ્યું કે, શાહરૂખ આ મેરાથનની અંદર ભાગ લેશે. તેમણે ભાગીદારીની પુષ્ટિ કરી દિધી છે.
તેમણે કહ્યું કે, શાહરૂખ સિવાય પણ કેટલાયે બોલીવુડના સિતારાઓ અને રમત જગતની હસ્તીઓ આ મેરાથનની અંદર દોડશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
દિલ્હી હાફ મેરાથનના આકર્ષણ હશે શાહરૂખ
ઘણું બધુ
• ત્રણેય મોટી ટુર્નામેંટ રમવા માંગે છે હલપ્પા
• આંતરરાષ્ટ્રીય કુશ્તી પ્રતિયોગીતાનું સીધું પ્રસારણ
• પ્રધાનમંત્રીના આશ્વાસનથી મળ્યો જોશ - રણધીર
• આયોજન સમિતિને ફેનેલનુ સમર્થન - કલમાડી
• સોમદેવ કેરિયરની સર્વશ્રેષ્ઠ રેંકિંગ પર
• મોહન બાગાનને ઐતિહાસિક જીત