ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ઈંડોર એશિયાઈ રમતોમાં મેરિકોમ ભારતની ધ્વજવાહિકા
Feedback Print Bookmark and Share
 

ચાર વખત વિશ્વ ચેમ્પીયન બનેલ અને રમત રત્ન પુરસ્કાર મેળવી ચુકેલ બોક્સર એમસી મેરિકોમ 30 ઓક્ટોમ્બરથી 8 નવેમ્બર સુધી અહીંયા યોજાનારા ત્રીજા ઈંડોર એશિયાઈ રમતોમાં ભારતની ધ્વજવાહિકા હશે.

ભારતના અભિયાન પ્રમુખ બીપી બૈસ્યએ કહ્યું કે, મેરિકોમ ઈંડોર એશિયાઈ રમતોમાં ભારતની ધ્વજવાહિકા હશે. ભારતે આ રમતોમાં ભાગ લેવા માટે 279 સભ્યોના દળને મોકલ્યું છે, જેમાં 179 ખેલાડી છે. આની અંદર વિશ્વ ચેમ્પીયન બિલિયર્ડસ ખેલાડી પંકજ અડવાણીનો પણ સમાવેશ થાય છે.
સંબંધિત જાણકારી શોધો