ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » જર્મન કપ: ક્વાર્ટર ફાઈનલમાં બેયર્ન, બ્રેમેન અને શાલ્ક
Feedback Print Bookmark and Share
 

જર્મનીની ત્રણ અગ્રણી ફુટબોલ ક્લબ બેયર્ન મ્યુનિખ, વેર્ડર બ્રેમન અને શાલ્ક-04 જર્મન કપ ફુટબોલ ટુર્નામેંટની ક્વાર્ટર ફાઈનલમાં પહોચી ગઈ છે.

બેયર્ને બુધવારે રમાયેલ લીગની ટક્કરમાં ઈંટ્રેક્ટ ફ્રૈટકર્ટને 4-0 થી હરાવ્યું હતું. બેયર્ન માટે સ્ટ્રાઈકર મિરોસ્લાવ ક્લોઝે બે ગોલ કર્યા હતાં. બીજી બાજુ ચેમ્પીયન બ્રેમેને કૈસ્ટર્નસ્લાઉટર ક્લબને 3-0થી હરાવ્યું હતું, જ્યારે કે શાલ્કે 1860 થી મ્યુનિખ ક્લબને 3-0થી હરાવ્યું હતું.
સંબંધિત જાણકારી શોધો