ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » સિદ્ધાર્થ ચાઈના સ્ક્વાશની ક્વાર્ટર ફાઈનલમાં
Feedback Print Bookmark and Share
 

ભારતના સિદ્ધાર્થ સુચદેએ શાંઘાઈમાં રમવામાં આવી રહેલ 11250 ડોલરની ઈનામી સ્ક્વાશ ઓપન ચેમ્પીયનશીપમાં ઉલટફેર કરતાં ઈંગ્લેડનો આઠમો ક્રમાંક જેમ્સ સ્નેલને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી દિધો છે.

સુચદેએ સ્નેલને પીએસએ વિશ્વ ટુર સ્પર્ધામાં એક કલાકથી વધારે સમયમાં 3-11, 11-8, 11-6, 6-11, 12-10 થી હરાવીને પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ જીત નોંધાવી છે. મુંબઈના ચોવીસ વર્ષીય સિદ્ધાર્થની ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલીયાના મૈથ્યુ કરવાલસ્કીની સાથે ટક્કર થશે.
સંબંધિત જાણકારી શોધો