ખેલાડીઓના પ્રોફાઈલ
|
રમત સમાચાર
|
લેખ
મુખપૃષ્ઠ
»
રમત
»
અન્ય રમતો
»
રમત સમાચાર
»
સોમદેવ સોલ ચેલેંજરમાંથી બહાર
Feedback
Print
ભાષા
સોમદેવ સોલ ચેલેંજરમાંથી બહાર
નવી દિલ્હી, શનિ, 31 ઑક્ટોબર 2009( 12:51 IST )
ભારતીય યુવા સ્ટાર સોમદેવ દેવવર્મન કોરિયાના સોલમાં એટીપી ચેલેંજર ટેનિસ ટુર્નામેંટમાં ચેક ગણરાજ્યના ડુસાન લાજંડાથી સીધા સેટમાં હારી ગયાં, જેનાથી તેઓ આગામી ચરણમાં પહોચવામાં અસફળ રહ્યાં.
ચોથા ક્રમાંક પર રહેલ ભારતીયને 125,000 ડોલરની ઈનામી રકમથી કાર્ડકોર્ટ ટુર્નામેંટમાં ક્રમાંક વિનાના પ્રતિદ્વંદીથી 4-6 અને 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સોમદેવની હારને લીધે ભારતીય પડકાર પણ આ ટુર્નામેંટમાં સમાપ્ત થઈ ગયો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
સોમદેવ સોલ ચેલેંજરમાંથી બહાર
ઘણું બધુ
• સિદ્ધાર્થ ચાઈના સ્ક્વાશની ક્વાર્ટર ફાઈનલમાં
• વોલ્વો ચેમ્પિયનશિપમાં જીવ છવાયાં
• રાષ્ટ્રમંડળ રમત : ફેનેલ-કલમાડી એકજૂથ
• ભારતીય રગ્બી ટીમ મલેશિયા રવાના
• જર્મન કપ: ક્વાર્ટર ફાઈનલમાં બેયર્ન, બ્રેમેન અને શાલ્ક
• ઈંડોર એશિયાઈ રમતોમાં મેરિકોમ ભારતની ધ્વજવાહિકા