ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ફ્રેંચ સુપર સીરીઝ : સાઈના, જ્વાલા અને દીજુ હાર્યા
Feedback Print Bookmark and Share
 

સાઈના નહેવાલ અને જ્વાલા ગુટા તેમજ વી દીજુની મિશ્રિત યુગલ જોડીની ક્વાર્ટર ફાઈનલની ટક્કરમાં હારની સાથે પેરિસમાં ચાલી રહેલ ફ્રેંચ સુપર સીરિઝ બેડમિંટન ટુર્નામેંટમાં ભારતનું અભિયાન થંભી ગયું.

આઠમો ક્રમાંક સાઈના પહેલી મેચમાં આગળ રહેવા છતાં મહિલા એકલની જોરદાર ટક્કરમાં ગઈ કાલે ચીનની ટોચની ક્રમાંક વાંગ લિનના હાથે 49 મિનિટમાં 21 . 15, 11 . 21, 15 . 21 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

બીજી બાજુ જ્વાલા અને દીજુની આઠમો ક્રમાંક જોડીએ પણ નોવા વિદિયાંતો અને લિલિયાના નાત્સિરની જોડીને જોરદાર ટક્કર આપી હતી પરંતુ તેમને 42 મિનિટ ચાલેલી આ ટક્કરમાં 21 . 6, 20 . 22, 10 . 21 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સંબંધિત જાણકારી શોધો