ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ડેરિબા મેર્ગાએ હાફ મૈરાથન જીતી
Feedback Print Bookmark and Share
 

દિલ્હીમાં 21 કિલોમીટરની હાફ મૈરાથન ઈથિયોપિયાના ડેરિબા મેર્ગાએ જીતી લીધી છે. તમણે આશરે એક કલાકમાં આ દોડ પૂર્ણ કરી. જ્યારે મહિલા શ્રેણીમાં કેન્યાની મૈરી કિટનીએ દિલ્હી હાફ મૈરાથનમાં વિજય પ્રાપ્ત કરી છે.

દિલ્હીમાં શરૂ થયેલી મૈરાથનમાં હજારો લોકોએ ભાગ લીધો. આજે સવારે સાત વાગ્યેને 10 મિનિટે સૌથી પહેલા સત્યા માર્ગેથી વૃદ્ધોની મૈરાથનની શરૂઆત થઈ.

જ્યારે સાડા સાત વાગ્યે હાફ મૈરાથનની શરૂઆત થઈ. તેમાં ડેરિબા મેર્ગાએ વિજય પ્રાપ્ત કરી. ઈથોપિયાના ડેરિબાએ જ ગત વખતે પણ હાફ મૈરાથનના આ આયોજનમાં વિજય પ્રાપ્ત કરી હતી. આ બન્ને મુકાબલા બાદ સાડા નવ વાગ્યે ગ્રેટ દિલ્હી રનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મૈરાથનમાં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને પણ હાજરી આપી. આજે સવારે જ શાહરૂખ વિનય માર્ગ પહોંચ્યાં જ્યાં તેમણે આ દોડમાં ભાગ લઈ રહેલા લોકોની ભરપૂર પ્રશંસા કરી. શાહરૂખે કહ્યું કે, આ મૈરાથનમાં ભાગ લેવાની તેમને ખુબ જ ખુશી છે.
સંબંધિત જાણકારી શોધો