ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યાં સહજ ગ્રોવર
Feedback Print Bookmark and Share
 

ભૂતપૂર્વ અંડર 10 વિશ્વ ચેમ્પિયન સહજ ગ્રોવર શનિવારે અહીં અંતિમ રાઉન્ડના મુકાબલામાં પોતાનાથી શ્રેષ્ઠ રૈકિંગવાળા નિકોલસ ક્લેરીને હરાવીને આંતરરાષ્ટ્રીય ઓપન ચેસ ટૂર્નામેન્ટમાં પાંચમાં સ્થાન પર રહેતા ભારતના સૌથી યુવા આંતરરાષ્ટ્રીય માસ્ટર બની ગયાં છે.

નવમાં ધોરણના વિદ્યાર્થીએ સહજે બે જીત સાથે શરૂઆત કરી જેમાં ગ્રૈંડમાસ્ટ વ્યાચેસ્લાવ ઈકોનિકોવ વિરુદ્ધ જીત શામેલ છે. તેમણે ત્યાર બાદ પાંચ ડ્રો રમ્યાં અને અમુક જીત પણ નોંધાવી જેનાથી તેમને છઠ્ઠુ આંતરરાષ્ટ્રીય માસ્ટર નામ મળવાનું નક્કી થઈ ગયું. સપ્ટેમ્બર 2009 માં સહજના માત્ર 2288 ઈએલઓ અંક હતાં પરંતુ હવે તેણે જરૂરી 2400 અંકનો આંકડો પાર કરી લીધો છે.
સંબંધિત જાણકારી શોધો