ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » આંદ્રેનો કેસ રફા-દફા નથી કરાયો : વાડા
Feedback Print Bookmark and Share
 

વિશ્વ એંટી ડોપિંગ એજન્સી વાડા અનુસાર અમેરિકી ટેનિસ સ્ટાર આંદ્રે અગાસીના પ્રતિબંધિત દવાના સેવન કરવા અને ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ રહેવાનો મામલો રફા-દફા કરી દેવામાં આવ્યો નથી. એજન્સી આ વાતની તપાસ કરવા ઈચ્છે છે કે, અગાસી વિરુદ્ધ કોઈ આરોપ બને છે કે, નહીં.

વાડાના મહાનિર્દેશક ડેવિડ હોમને પત્રકારોને કહ્યું કે, અગાસીના જણાવ્યાનુસાર તેણે વર્ષ 1997 માં કોઈ પ્રતિબંધિત દવાનું સેવન કર્યું હતું. અમે તેના પર વધુ કંઈ પણ ન કહી શકીએ કારણ કે, વધુ સમય વિતી ચૂક્યો છે અને આ મામલો અમારા અધિકાર ક્ષેત્રથી બહાર ચાલ્યો ગયો છે.

અમે માત્ર આઠ વર્ષ સુધીના સમયગાળા સુધી કેસની તપાસ કરી શકીએ છીએ. હોમેને કહ્યું કે, આ બન્ને વસ્તુઓની આગળ તપાસ થવી જોઈએ.
સંબંધિત જાણકારી શોધો