સુચડે ચીન સ્ક્વોશથી બહાર

નવી દિલ્હી , શુક્ર, 6 નવેમ્બર 2009( 16:35 IST )
સિદ્ધાર્થ સુચડેની ઓસ્ટ્રેલિયાના મૈથ્યૂ કારવાલ્સ્કીના હાથે પરાજયની સાથે જ 11250 ડોલર ઈનામી રકમની ચીન સ્ક્વોશ ઓપનમાં ભારતનનો એકમાત્ર પડકાર પણ ખત્મ થઈ ચૂક્યો છે.
સુચડેને ચોથી વરીયતા પ્રાપ્ત હરીફે ક્વાર્ટર ફાઈનલમાં હરાવી. તેને 11-6, 9-11, 11-6, 9-11, 3-11 થી પરાજયનો સામનો કરવો પડ્યો.