ખેલાડીઓના પ્રોફાઈલ
|
રમત સમાચાર
|
લેખ
મુખપૃષ્ઠ
»
રમત
»
અન્ય રમતો
»
રમત સમાચાર
»
16 મીથી શિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ
Feedback
Print
ભાષા
16 મીથી શિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ
લખનઉ , શુક્ર, 6 નવેમ્બર 2009( 17:09 IST )
લખનઉમાં 16 થી 22 નવેમ્બર સુધી યોજાનારી 19 મી એશિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 23 એશિયાઈ દેશોના કેટલાયે ટોચના ખેલાડીઓ સહિત લગભગ 300 ખેલાડીઓ ભાગ લેશે.
આયોજન સમિતિના અધ્યક્ષ પ્રભાત સી ચતુર્વેદીએ આજે અહીં પત્રકારોને જણાવ્યું કે, એશિયાના પ્રમુખ રાષ્ટ્ર ચીન, જાપાન , હોંગકોંગ , સિગાંપુર , કોરિયા , મલેશિયા , થાઇલેન્ડ , નેપાળ , શ્રીલંકા , પાકિસ્તાન અને ભારત સહિત 23 દેશોના સર્વોચ્ચ ખેલાડી આ ચેમ્પિયનશિપમાં પદક માટે રમશે.
તેમણે જણાવ્યું કે, સ્પર્ધામાં શામેલ થનારા વિશ્વ વરીયતા પ્રાપ્ત ખેલાડીઓમાં પુરુષ વર્ગમાં ચીનના માં લાંગ , વાંગ લિક્વિન , ઝાંગ જિકે , જાપાનના મિજુતાની જુન , હોંગકોંગના ચેયુંગ યુક , લી ચિંગ , જિઆંગ તિયાંયી તથા તાઈપેના ચુઆંગ ક્લિન યુઆન શામેલ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
શિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ
ઘણું બધુ
• ભારતને એક રજત અને સાત કાંસ્ય પદક
• સુચડે ચીન સ્ક્વોશથી બહાર
• મેરીકોમ-કવિતાએ સ્વર્ણ પદક જીત્યાં
• મહિલા બોક્સર હોસ્ટલમાં મૃત મળી
• એશિયા કપ સેમીફાઈનલમાં ભારત
• પ્રકાશ એકલમાં જીત્યાં, યુગલમાં હાર્યા