ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ચિરાગ આઈ લીગમાં ટોચ પર
Feedback Print Bookmark and Share
 

જોશીમર માર્ટિનેસના બીજા હાફના બે ગોલને કારણે ચિરાગ યૂનાઈટેડે સાતમા રાઉંડમાં શુક્રવારે માલગાંવકરને 2-0થી હરાવ્યુ. આ સાથે જ તે 15 અંકોની સાથે ઓએનજીસી આઈ લીગ ફુટબોલ ચેમ્પિયનશીપમાં ટોચ પર પહોંચી ગયો.

સુબ્રટ ભટ્ટાચાર્યની ચિરાગ યૂનાઈટેડ હવે ડેમ્પોથી ત્રણ અંક આગળ થઈ ગઈ છે. ડેમ્પોને પોતાની સાતમી મેચ રવિવારે પોતાના મેદાનમાં ચેમ્પિયન ચર્ચિલ બ્રધર્સ સાથે રમવાની છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ચિરાગ, આઈલીગ