ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ચર્ચિલ બ્રધર્સે ડેમ્પોને હરાવ્યું
Feedback Print Bookmark and Share
 

ચર્ચિલ બ્રધર્સે બીજા હાફમાં પુનરાગમન કરતા ડેમ્પો સ્પોર્ટ્સ ક્લબને આઈ લીગ ફુટબોલ ટૂર્નામેંટમાં અહીં 3-2 થી હરાવ્યું.

ચર્ચિલ તરફથી ઓડેફ ઓકોલીએ આઠમી અને 87 મી મિનિટમાં ગોલ ફટકાર્યા જ્યારે પોતાનો જન્મદિવસ ઉજવી રહેલા ફેલિક્સ ચિમાઓકવુએ 79 મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ત્રણ અંક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

ડેમ્પો તરફથી બન્ને ગોલ રૈંટી માર્ટિન્સે 23 મી અને 31 મી મિનિટમાં કર્યાં.
સંબંધિત જાણકારી શોધો