ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ભૂટિયા દ્વારા 50 હજાર રૂપિયાનું દાન
Feedback Print Bookmark and Share
 

ભારતીય ફુટબોલ ટીમના કપ્તાન બાઈચુંગ ભૂટિયાએ
Baichung-bhutia
PTI
PTI
સામાજિક ગતિવિધિઓથી જોડાયેલી સિક્કિમની બે એનજીઓને 50-50 હજાર રૂપિયા દાનમાં આપ્યાં છે.


ભૂટિયાના મિત્રોં અર્જુન રાય અને શેરપા લેપચાએ અહીં એક સમારોહમાં આ ચેક ભારતીય કપ્તાન તરફથી મયાલ્મૂ સંઘ અને સિક્કિમ હ્યૂમન ડેવલપમેંટ ફાઉંડેશન નામની બે એનજીઓને સોંપ્યાં. ભૂટિયાનો જન્મ અને ઉછેર સિક્કિમમાં થયો પરંતુ પોતાની ફુટબોલ કારકિર્દીને વેગ આપવા માટે તે કોલકાતા ચાલ્યાં ગયાં.

એનજીઓના પ્રતિનિધીઓએ ગરીબ વર્ગના લોકોની મદદ માટે આ ફુટબોલ સ્ટારને ધન્યવાદ પાઠવ્યાં. આ દિગ્ગજ ફુટબોલ ખેલાડીએ એક ટીવી રિયલિટી શોમાંથી મળેલી રકમમાંથી પણ બે એનજીઓને નાણાકિય સહાય આપી હતી.
સંબંધિત જાણકારી શોધો