ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » જર્મન ગોલકીપરનો આપઘાત
Feedback Print Bookmark and Share
 

જર્મનીની ફુટબોલ ટીમના ગોલકીપર રૉબટ એંકેએ આત્મહત્યા કરી લીધી છે. તેના ફુટબોલ ક્લબ હનોવર 96 એ મંગળવારે તેની માહિતી આપી.

સમાચાર એજેંસી ડીપીએ અનુસાર મંગળવારે સાંજે પોતાના ઘરની નજીક એક રેલગાડીની અડફેટે આવવાથી એંકેનું મૃત્યુ નિપજ્યું.

તેના સલાહકાર જોએર્ગ નેબલંગે મંગળવારે રાત્રે જણાવ્યું કે, એંકેએ આત્મહત્યા કરી છે. નેબલંગે કહ્યું કે, આ આત્મહત્યાનો મામલો છે પરંતુ હાલ હું કંઈ પણ કહેવા ઈચ્છતો નથી.
સંબંધિત જાણકારી શોધો