ખેલાડીઓના પ્રોફાઈલ
|
રમત સમાચાર
|
લેખ
મુખપૃષ્ઠ
»
રમત
»
અન્ય રમતો
»
રમત સમાચાર
»
જોકોવિચથી હારીને સોડરલિંગ બહાર
Feedback
Print
જોકોવિચથી હારીને સોડરલિંગ બહાર
નોવાક જોકોવિચે પેરિસ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેંટના ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં રોબિન સોડરલિંગને હરાવી અંતિમ ચારમાં સ્થાન બનાવી લીધુ.
દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી જોકોવિચ સોડરલિંગના એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 6-4, 1-6 અને 6-3થી હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યા, જ્યા તેમનો સામનો દુનિયાના નંબર બે ખેલાડી રાફેલ નડાલ અને જો વિલ્ફ્રેડ સોગા વચ્ચે વિજેતા ખેલાડી સાથે થશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
જોકોવિચ,
સોડરલિંગ
ઘણું બધુ
• ભારત પેટ્રોલિયમે સુરજીત હોકી ટુર્નામેંટ જીતી
• ભારતીય હોકી ટીમના કપ્તાન પદે રાજપાલ
• ટેનિસમાં ભારતનો પડકાર સમાપ્ત
• પેરિસ માસ્ટર્સમાં ફેડરર હાર્યા
• સોમદેવ, પ્રકાશ એકલ સ્પર્ધામાંથી બહાર
• વિશ્વ સ્નૂકર સ્પર્ધામાં 250 ખેલાડી ભાગ લેશે