ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » ગે અને સાન્યાને 'જીસ ઓંસ' નો પુરસ્કાર
Feedback Print Bookmark and Share
 

ઝડપી દોડનાર ટાયસન ગે અને સાન્યા રિચર્ડ્સને અમેરિકાના ટોચાન ટ્રેક અને ફીલ્ડ પુરસ્કાર 'જીસ ઓંસ'થી સન્માન કરવામાં આવ્યુ છે.

ગે અને સાન્યા બંનેને આ પુરસ્કર બીજીવાર મળ્યો છે. ગેને વર્ષ 2007માં પ્રથમવાર આ પુરસ્કાર જીત્યો હતો. તાજેતરમાં ગે નુ પ્રદર્શન જમૈકાના તેજ દોડનાર યૂસૈન બોલ્ટની આગળ ઢંકાય ગયુ છે. જો કે તેમણે છેલ્લા ત્રણ મહિનામાં પોતાની 100 મીટર રેકોર્ડમાં ત્રણ સુધારા કર્યા છે. પરંતુ આમ છતા આ બોલ્ટની નજીક નથી પહોંચી શક્યા.
સંબંધિત જાણકારી શોધો